તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રસેલ્સ | વિમાન બનાવતી વિશ્વની બે સૌથી મોટી કંપનીઓ બોઈંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રસેલ્સ | વિમાન બનાવતી વિશ્વની બે સૌથી મોટી કંપનીઓ બોઈંગ અને એરબસ મુદ્દે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડવોર જેવી સ્થિતિ બની ગઈ છે. અમેરિકાએ થોડા દિવસ પહેલાં ઇયુ પર એર બસને ગેરવાજબી સબસિડી આપવાનો આક્ષેપ કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે જો આ સબસિડી બંધ નહીં થાય તો યુથી આવતી ચીજવસ્તુ પર 76 હજાર કરોડની ડ્યૂટી લાદશે. તેના જવાબમાં યુએ કહ્યું છે કે બોઈંગને પણ સબસિડી અપાય છે. જો તે બંધ નહીં થાય તો 83 હજાર કરોડની ડ્યૂટી લદાશે.

અન્ય સમાચારો પણ છે...