પાક.ના ક્વેટામાં મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ, 4 પોલીસ જવાનનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાચી | પાકિસ્તાનમાં બ્લૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં એક મસ્જિદની પાસે બોમ્બ વિસ્ફોટ થતાં 4 પોલીસ કર્મીઓના મોત થયા હતા. અન્ય 11 લોકો ઘાયલ થયા છે. છેલ્લા 4 દિવસમાં બલૂચિસ્તાનમાં આ બીજો વિસ્ફોટ છે. વિસ્ફોટ રાત્રે લોકો તરાવીહની નમાજ માટે આવી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. તેમને સુરક્ષા માટે પોલીસની એક વેન જેવી મસ્જિદની પાસે આવી કે વિસ્ફોટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...