તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચાળની ભૂમિમાં મા ચામુંડાના દરબારમાં ઘૂઘવશે ભક્તિ સાગર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર

પાંચાળની પવિત્ર ભૂમિમાં જગત જનની, ચંડ મુંડને હણનારી માં ચામુંડાના ડુંગર ઉપર બેસણા છે. રવિવારથી માં ના નવલા નોરતાની શરૂઆત થઇ રહી છે. માં ના ગુણગાન ગાવા માટે ડુંગર ઉપર પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ પહેલા નોરતાથી જ દર્શનાર્થીઓની ભીડ જામશે નવલા નોરતાના દિવસોમાં દરરોજ અંદાજે 15 હજારથી વધુ લોકો દર્શનનો લાભ લેશે.

ઘેરાવો

5 કિ.મી.
પગથીયા

635
આઠમનો પ્રસાદ

30 મણ લાડુ

અન્ય સમાચારો પણ છે...