તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળા પોલીસે દારૂના ગુનામા નાસતો ફરતો આરોપીને ઝડપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં 85/2014 પ્રોહી કલમ 66(બી) 65 એ ઇ ,116 બી. 81, એમ.વી.એકટ 190(3) મુજબના કામનો આરોપી ઉમેશ સવયલાલ તડવી રહે ડી, 202 આધ્યા રેસીડન્સ મોરનાથ મહાદેવ મંદિર પાસે હરણી રોડ વડોદરા મૂળ રહે.રેગણકોલોની તા. તીલકવાડા જી.નર્મદા વાળાને બરોડા એસ.ઓ.જી.દ્રારા પકડી પાડતા આરોપીનો કબ્જો મેળવી કાદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. અટક કરેલ આરોપી વર્ષ 2014મા ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 591 કિ.રૂા 1,89,600/-ના ગુન્હામા સંડોવાયેલ છે. જે કામની આગળની તપાસ બરવાળા પી.એસ.આઈ. આર.કે.પ્રજાપતી ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...