તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગદાદ: US એરબેઝ પર રોકેટ હુમલો, 4 ઈરાકી એરમેન ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈરાકના ઉત્તર બગદાદ વિસ્તારમાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાની સેનાએ ચાર રોકેટ છોડીને હુમલો કર્યો હતો. હુમલામાં 4 ઈરાકી એરમેન ઘાયલ થયા હતા. US-ઈરાન વચ્ચે સર્જાયેલા તણાવ વચ્ચે બગદાદના અલ-બગાડ એરબેઝ પરથી પહેલેથી અમેરિકન સૈનિકો ત્યાંથી નીકળી ચૂક્યા છે. 4 દિવસ પહેલા આઠમી જાન્યુઆરીએ પણ ઈરાને અમેરિકન એરબેઝ પર મિસાઈલ હુમલો કર્યો હતો. (વિસ્તૃત અહેવાલ દેશ-વિદેશ પાને)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો