તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમજરન્સી સેવા ચાલુ હોવાથી એસ્મા ન લગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈમજરન્સી સેવા ચાલુ હોવાથી એસ્મા ન લગાવી
રાજકોટમાં ડોક્ટરોએ હડતાળ પાડી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા ચાલુ રખાઈ હતી અને કોઈ દર્દી હેરાન થયાની દિવસ દરમિયાન કોઈ ફરિયાદ મળી ન હતી એટલે એસ્મા લાગુ કરવામાં આવી ન હતી. સિવિલમાં ઈમરજન્સીમાં દર્દીઓની જરૂરી સારવાર કરાઈ હતી. રાહુલ ગુપ્તા, કલેક્ટર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...