તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા : 70 દિવસ સુધી ભૂખ હડતાળ કરનારા ભારતીયને મુક્ત કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ પાસો | અમેરિકામાં શરણની માગ કરતાં 70 દિવસ સુધી ભૂખ હડતાળ કરનારા બે ભારતીયોમાંથી એક અજયકુમારને એક વર્ષની કસ્ટડી બાદ મુક્ત કરાયો છે. અજય અલ પાસો સ્થિત અટકાયતી પ્રોસેસિંગ સેન્ટરમાં હતો. ટેક્સાસના અલ પાસોમાં શરણાર્થી કેન્દ્રથી બહાર નીકળતી વખતે અજયકુમાર(33)એ હાથ જોડી માથું નમાવતાં ભારતીય અંદાજમાં અભિવાદન કર્યુ.

અન્ય સમાચારો પણ છે...