તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AIની ફ્લાઈટ 5 કલાક રનવે પર, 300 ભારતીય ફસાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુબઈ | યુએઈના દુબઈમાં સતત બીજા દિવસે રવિવારે વરસાદ પડ્યો. તેનાથી દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. એર ઈન્ડિયાની ચેન્નઈથી દુબઈ જતી ફ્લાઈટ એઆઈ 905 લેન્ડ તો થઇ પણ પાણી ભરાઈ જવાને લીધે વિમાનને રન-વેથી પાર્કિંગ સુધી પહોંચવામાં 5 કલાક લાગી ગયા. 300થી વધુ મુસાફરો વિમાનોમાં ફસાયા હતા. તે ઉપરાંત વધુ 8 ફ્લાઈટ રદ કરાઈ હતી. આગામી 24 કલાક સુધી સ્થિતિ આવી જ રહેશે તેવી શક્યતા છે. જ્યારે શહેરમાં 1900થી વધુ અકસ્માત સર્જાયા હતા.

દુબઈમાં એરપોર્ટ દરિયો બન્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો