બે દિવસની રાહ પછી ચોમાસું જામશે

Div News - after two days of waiting the rain will fall 091011

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
બે દિવસની રાહ પછી ચોમાસું જામશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને રાજસ્થાનની વચ્ચેની હવાના દબાણનો પટ્ટો સૌરાષ્ટ્ર તરફી વરસાદ ખેંચી રહ્યો છે. હાલ આ વરસાદ મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી ફેલાયેલો છે અને મહારાષ્ટ્રથી આગળ વધી ગુજરાત પહોંચશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે 20થી 25 તારીખ સુધીમાં સારું ચોમાસું જામી જશે. આ વર્ષે અમુક વિસ્તારમાં હજુ વાવણીલાયક વરસાદ પણ થયો નથી ત્યારે હવે આશા બંધાણી છે.

X
Div News - after two days of waiting the rain will fall 091011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી