તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના પંથકનાં અમોદ્રા ગામનાં યુવાનનો મૃતદેહ 30 કલાક બાદ પરિવારે સ્વિકાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊના તાલુકાના અમોદ્રા ગામનાં દલિત યુવાનનાં આપઘાત પ્રકરણમાં પોલીસે ફરિયાદ ન લેતા મૃતકનાં પરિવાર અને દલિત સમાજનાં લોકોએ બીજાં દિવસે પણ મૃતકની લાશ સ્વિકારવા ઈન્કાર કરી દઈ ઊના ખાતે આંબેડકર પ્રતિમા સામે ધરણાં પર ઉતરી જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. દલિત યુવાનનાં લગ્ન કરાવનારા ઊનાના ગરાળ ગામનાં ગોર દલાલ અને સુરતની બે ઠગ મહિલા દલાલે અમોદ્રા ગામનાં દલિત યુવાનનાં સાથે છેતરપીંડી કરી હોય અને દુલ્હન છુમંતર થતાં આપઘાત કર્યો હોવાનાં આક્ષેપ સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. દલિત સમાજનાં લોકો રસ્તા પર બેસી જતા એક કીમી સુધી વાહનોનાં ઠપ્પા સાથે ટ્રાફિકજામ થયો હતો. બાદમાં પોલીસ અધિકારીએ ફરિયાદ લેવા જણાવતા મામલો થાળે પડ્યો હતો.

દલિત સમાજનાં લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો. તસવીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો