તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખાત્રીજે વણજોયું અને શ્રેષ્ઠ મુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખાત્રીજે વણજોયું અને શ્રેષ્ઠ મુહૂર્ત
7 મેના રોજ અખાત્રીજનો પર્વ છે. અખાત્રીજ એ વર્ષ દરમિયાન આવતા લગ્ન માટેના તમામ સારા મુહૂર્તોમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. વર્ષમાં સૌથી વધુ લગ્નો અખાત્રીજના દિવસે કરવાનો લોકો આગ્રહ રાખતા હોય છે. આ વર્ષે પણ સૌથી વધુ લગ્નો અખાત્રીજના દિવસે થશે.

અન્ય સમાચારો પણ છે...