તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળાની ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની સિદ્ધિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર |બરવાળા તાલુકાના ખાંભડા ગામે યોજાયેલ તા.27 સપ્ટેમ્બરના રોજ કલા મહોત્સવમા યોજાયો હતો. બરવાળા ની ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક તેમજ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા પરમાર ઊર્વિ, વકૃત્વ સ્પર્ધા અબિયાણી દિવ્યા, કાવ્ય લેખનમાં ગોહિલ શ્રધ્ધાબા અને નિબંધ લેખન ચાવડા કૃતિકા એ તૃતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારવા બદલ વંદનાબા વાળાએ અભિનંદન આપી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...