તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીનાથગઢ નજીક જીપની ઠોકરે ઘવાયેલા યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામકંડોરણાના ધોડીધાર ગામે રહેતા ભગવાનજીભાઇ ગોપાલભાઇ રાણપરિયા સાતેક દિવસ પૂર્વે ચાલીને શ્રીનાથગઢથી આગળ વાસાવડ રોડ પર જતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી જીપે તેને ઠોકરે ચડાવ્યા હતા. જીપની ઠોકરે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો