તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેલા ગામની પ્રાથમીક શાળામા ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | બરવાળા બરવાળા તાલુકાના બેલા ગામની પ્રાથમીક શાળામા બરવાળા એસ.ટી.એસ.સંજયભાઇ રામદેવ દ્વારા ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા નાવડા, બરવાળા, ખાંભડા,સાળંગપુર વગેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મફતમા ટીબીની સારવાર થાય છે તેના વિશે વિસ્તૃત મા માહિતી આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...