તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના દિવ્યાંગો માટે કેશાેદમાં ગાયન અને ડાન્સ સ્પર્ધા યાેજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદના ગીરનારા સાેની સમાજ ખાતે માતૃશ્રી લાડુબા દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના દ્વારા અંધ સ્પર્ધકાે વચ્ચે લાેકગીત, ભજન, હિન્દી ગીત તેમજ ડાન્સ સ્પર્ધાનું આયાેજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી 130 અંધ ભાઇઓ બહેનાેએ ભાગ લીધાે હતાે જયારે કેશાેદ શહેર અને તાલુકાના 30 દેખતા ભાઇઓ બહેનાેને પણ સ્પર્ધામાં એન્ટ્રી અપાઇ હતી.

આમ અંધ અને દેખતા ભાઇઓ બહેનાે જાે સાથે સ્પર્ધામાં ભાગ લે તાે બંન્ને વચ્ચે સમન્વય સધાઇ તેમજ એકબીજાની આેળખાણ થાય તે હેતુ હતાે. દિવસભર ચાલેલા કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાના તમામ રાઉન્ડના અંતે ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યાે હતાે જેમાં વિજેતા થયેલા પ્રથમ, દ્નિતીય અને તૃતિય નંબર સ્પર્ધકને કુલ 66000 ના ઇનામાે તેમજ પ્રાેત્સાહીત ઇનામાે મળી કુલ 1 લાખના ઇનામાે આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ભીખુભાઇ સીસાેદિયાએ વિજેતા સ્પર્ધકાેને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર ગુજરાતમાંથી 130 અંધ ભાઇઓ બહેનાેએ ભાગ લીધાે હતાે. જેમાં વિજેતા થયેલા પ્રથમ, દ્નિતીય અને તૃતિય નંબર સ્પર્ધકને કુલ 66000 ના ઇનામાે તેમજ પ્રાેત્સાહીત ઇનામાે મળી કુલ 1 લાખના ઇનામાે આપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો