તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના વડોદરામાં ખુરશીનું સ્કલ્પચર બનાવાયું છે. લાકડાની 543 ખુરશીથી તૈયાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના વડોદરામાં ખુરશીનું સ્કલ્પચર બનાવાયું છે. લાકડાની 543 ખુરશીથી તૈયાર આ સ્કલ્પચર સંદેશ આપે છે કે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને કોઈપણ હટશે તો બધુ વિખેરાઈ શકે છે. સંસદમાં લાગેલી ખુરશીઓનો અભ્યાસ કરી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થી ચેતન પરમાર અને તેના સાથીઓએ 20 દિવસમાં આકાર આપ્યો.

અન્ય સમાચારો પણ છે...