તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિયાળુ પાક માટે 70 દિવસ નર્મદાનું પાણી છોડાશે: નીતિન પટેલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળુ પાકની પિયત માટે ગુજરાત સરકાર સતત સિત્તેર દિવસ સુધી નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલોમાંથી પાણી છોડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા કહ્યું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં શિયાળુ પાક માટે પિયત જરૂરી છે તેવા ખેડૂતોને નર્મદાનું પાણી મળતું રહેશે તે સરકારે સુનિશ્ચિત કર્યું છે. ઉત્તર ગુજરાતની કડી, કલોલ, સાણંદ અને વિરમગામ કેનાલ તથા સૌરાષ્ટ્રમાં લખતર, વઢવાણ અને પાટડી કેનાલમાં પાણી છોડાશે. જેના કારણે શિયાળુ પાકને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો