ધોલેરામા L&T કંપની દ્વારા 5 હજાર વૃક્ષો રોપી વૃક્ષારોપણ કરાયું

Barvala News - 5000 trees have been planted by the l amp t company dholeraa 060507

DivyaBhaskar News Network

Jun 08, 2019, 06:05 AM IST
બરવાળા ભાસ્કર | અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરમા બંદરના વિકાસ અને એરપોર્ટની કામગીરી પુર જોસમા ચાલી રચી છે. આ ધોલેરાસર આ કામકરતી એલ.એન.ટી કંપની દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ ના દિવસે ધોલેરા શહેરની વિવિધ જગ્યાઓ શાખાઓ, કોર્ટ કંમ્પાઉન્ડ, દવાખાનાઓ, તેમજ મુક્તીધામ અને અન્ય સરકારી તેમજ ખાલી પડેલી જગ્યાઓમા 5000 જેટલા જુદા જુદા વૃક્ષો રોપી તેનુ જતન કરવાની કામગીરી એલ.એન.ટી. કંપની પરીવાર દ્વારા કરી વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી.

X
Barvala News - 5000 trees have been planted by the l amp t company dholeraa 060507
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી