તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1917- પરદા પર પ્રથમ વિશ્વયુદ્ધની લાઇવ તસવીર બતાવે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રથમ વિશ્વયુદ્ધ અત્યંત વિનાશકારી હતું. જનરલોએ અગ્રીમ મોરચે બનેલી સુરંગથી લડાઈનું નેતૃત્વ કર્યુ હતું. સુરંગથી બહાર નીકળેલા હજારો યુવા સૈનિક મૃત્યુ પામ્યા. 1957માં આઈ સ્ટેનલી ક્યૂબ્રિકની ફિલ્મ ‘પાથ્સ ઓફ ગ્લોરી’એ અા સ્થિતિઓનું શાનદાર ચિત્રણ કર્યુ. નવી ફિલ્મ-1917માં યુદ્ધની સ્થિતિને ઝડપી ગતિએ રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ડિરેક્ટર સેમ મેન્ડેસે જર્મન સેનાની પીછેહઠનાં રહસ્યોને રજૂ કર્યા છે. ફિલ્મમાં સંદેશવાહકોના માધ્યમથી ચેતવણી મોકલાઈ છે કે પીછેહઠ થવાની હિલચાલ બ્રિટિશ કમાન્ડરને હુમલો કરવા માટે જાળમાં ફસાવાની રણનીતિનો હિસ્સો છે.ફિલ્મના દૃશ્ય વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલાં છે. યુદ્ધ દરમિયાન સેનાના હિન્ડેનબર્ગ લાઇનથી પીછેહઠ કરવા પર કહાણી કેન્દ્રીત છે. મેન્ડેસ કહે છે કે મેં જાણીજોઇને જોખમ ખેડ્યું છે. મેન્ડેસે ક્રિસ્ટી વિલસન કેન્ર્સ સાથે સ્કિપ્ટ લખી છે. તેમને આનો આઈડિયા તેમના દાદાની કહાણીથી મળ્યો છે. તે પશ્ચિમી મોરચે તહેનાત બ્રિટિશ સેનાના મેસેન્જર હતા. તેમણે મેન્ડેસ અને તેમના પિતાને એ દિવસની વિગતો જણાવી હતી. અનિશ્ચતતા જાળવી રાખવા માટે મુખ્ય ભૂમિકાઓમાં ઓછા પ્રસિદ્ધ લોકોને લેવાયા છે. ગેમ ઓફ થ્રોન્સના ડીન ચાર્લ્સ ચેપમેન મહત્ત્વપૂર્ણ સંદેશ લઈ જનારા મેસેન્જર બ્લેકના રોલમાં છે. બીજા મેસેન્જર સ્કોફિલ્ડની ભૂમિકા જ્યોર્જ મેકેની છે. 6740 કરોડ રૂપિયા ખર્ચે બનેલી ફિલ્મ પર હોલિવૂડની છાપ છે. મેન્ડેસે 2000માં ઓસ્કાર એવોર્ડ જીતનાર ફિલ્મ અમેરિકન બ્યૂટીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જેમ્સ બોન્ડની બે ફિલ્મોનું પણ નિર્દેશન કરી ચૂક્યા છે.

(ટાઈમ અને ટાઈમ લોગો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.તેનો ઉપયોગ કરાર હેઠળ કરાયો છે.)

ગેમ ઓફ થ્રોન્સના ડીન ચાર્લ્સ ચેપમેન મુખ્ય ભૂમિકામાં છે
કાર્લ વિક

સ્ક્રીન પર પ્રથમ વિશ્વયુદ્ધની ઝાંખી
ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ(1930)

અઢળક વેચાયેલા ઉપન્યાસ પર આધારિત ફિલ્મમાં હતાશ જર્મન સૈનિકોની સ્થિતિનું ચિત્રણ કરાયું છે. તેના પર જર્મનીમાં પ્રતિબંધ મુકાયો હતો.

પાથ્સ ઓફ ગ્લોરી(1957)

યુદ્ધવિરોધી ફિલ્મમાં કિર્ક ડગલસ એક ફ્રેન્ચ અધિકારીની ભૂમિકામાં છે. તે કાયરતાના આરોપનો શિકાર સૈનિકોનો બચાવ કરે છે. ફિલ્મ વાસ્તવિક કહાણી પર બની છે. ફિલ્મથી સ્ટેનલી ક્યૂબ્રિકની કારકિર્દી શરૂ થઈ હતી.

ગલીપોલી(1981)

આ ઓસ્ટ્રેલિયાઈ ફીચર ફિલ્મમાં મેલ ગિબ્સન મુખ્ય ભૂમિકામાં છે. તે 1915-16માં ગલીપોલી(હવે તૂર્કીમાં)ની લડાઈમાં મિત્ર સૈનાઓની નિષ્ફળતા દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો