તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારિજાત સોસાયટીમાં 1.71 લાખની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારિજાત સોસાયટીમાં 1.71 લાખની ચોરી
પારિજાત સોસાયટી-7માં રહેતા લેબર કોન્ટ્રાક્ટર ખીમાભાઇ પાંચાભાઇ ડાંકીના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રોકડા તેમજ ઘરેણાં મળી કુલ રૂ.1,71,586ની માલમતાનો હાથફેરો કરી ગયાની યુનિવર્સિટી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ખીમાભાઇના વતન દિવાસામાં હવનનું આયોજન થયું હોય ગત તા.15થી 17 એમ ત્રણ દિવસ ત્યાં ગયા હતા. ચોરી થયા અંગેની પાડોશીઓને જાણ થતાં ખીમાભાઇને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...