તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાંથી દારૂની 115 બોટલ સાથે 1 ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડા | મેંદરડા ગ્રામપંચાયત દ્રારા મકાનવેરામાં વધારો કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લોકોએ રોષભેર કહ્યું હતું કે મકાનની આકારણી સ્થાનિકકક્ષા એ જ કરવામાં આવી છે.આ મુદ્દાને લઈ શહેરના 315 મકાન માલિકોએ મુખ્યમંત્રી,કલેકટર,ડીડીઓને રજુઆત કરી છે.જેમાં જણાવ્યા અનુસાર જો આ મકાનવેરાના ઠરાવની ફરી સમીક્ષા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો