ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો ૭૬મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો/Maninagar Gadi Sansthan Acharya Shri Purushottam Priyadasji Maharaj 76th Birthday Celebrated

  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો ૭૬મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો

  DivyaBhaskar.Com | Last Modified - May 28, 2018, 05:53 PM IST

  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે ઉજવણી કરાઈ હતી
  • આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ આ પ્રસંગે હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ આ પ્રસંગે હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

   અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના આશીર્વાદ લેવા તેમજ જન્મદિનની વધાઈ આપવા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે રવિવારે વિશ્વભરમાંથી બાપાભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર વહેલી પરોઢથી શરુ થઇ ગયું હતું. બપોર પડતાં તો જાણે મણિનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું દળાય તેવી ભક્ત મહાસાગરની ભીડ ઉમટી હતી.

   સ્વામીજીના દર્શનની એક ઝલક માટે સવારથી જ ભક્તોનો જામ્યો મેળાવડો

   આચાર્યશ્રી પુરુષોત્તમ પિર્યદાસજી સ્વામીજીના દર્શન કરવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બે દિવસથી ભક્તોની ભારે ભીડ જામી હતી. શિસ્તબદ્ધ રીતે તમામ હરિભક્તોએ પણ ખાસ કરાયેલી વ્યવસ્થાને જાળવીને કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે સ્વામીજીના દર્શન કર્યા હતા. મણિનગર ગાદીના આચાર્યશ્રીની ઉજવણી માટે પણ મંદિરમાં અનેરા ઉત્સાહનો માહોલ હતો અને દેશવિદેશથી પધારેલા સંતો તથા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   (આગળની સ્લાઈડમાં જુઓ શ્રી સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડે જમાવ્યું આકર્ષણ)

  • સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડ જોવાનો લ્હાવો પણ હરિભક્તોએ લીધો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડ જોવાનો લ્હાવો પણ હરિભક્તોએ લીધો હતો.

   અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના આશીર્વાદ લેવા તેમજ જન્મદિનની વધાઈ આપવા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે રવિવારે વિશ્વભરમાંથી બાપાભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર વહેલી પરોઢથી શરુ થઇ ગયું હતું. બપોર પડતાં તો જાણે મણિનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું દળાય તેવી ભક્ત મહાસાગરની ભીડ ઉમટી હતી.

   સ્વામીજીના દર્શનની એક ઝલક માટે સવારથી જ ભક્તોનો જામ્યો મેળાવડો

   આચાર્યશ્રી પુરુષોત્તમ પિર્યદાસજી સ્વામીજીના દર્શન કરવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બે દિવસથી ભક્તોની ભારે ભીડ જામી હતી. શિસ્તબદ્ધ રીતે તમામ હરિભક્તોએ પણ ખાસ કરાયેલી વ્યવસ્થાને જાળવીને કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે સ્વામીજીના દર્શન કર્યા હતા. મણિનગર ગાદીના આચાર્યશ્રીની ઉજવણી માટે પણ મંદિરમાં અનેરા ઉત્સાહનો માહોલ હતો અને દેશવિદેશથી પધારેલા સંતો તથા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   (આગળની સ્લાઈડમાં જુઓ શ્રી સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડે જમાવ્યું આકર્ષણ)

  • સંપ્રદાયના સંતો-મહંતોએ આચાર્યશ્રી મહારાજને હાર પહેરાવીને આ પાવન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંપ્રદાયના સંતો-મહંતોએ આચાર્યશ્રી મહારાજને હાર પહેરાવીને આ પાવન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.

   અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના આશીર્વાદ લેવા તેમજ જન્મદિનની વધાઈ આપવા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે રવિવારે વિશ્વભરમાંથી બાપાભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર વહેલી પરોઢથી શરુ થઇ ગયું હતું. બપોર પડતાં તો જાણે મણિનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું દળાય તેવી ભક્ત મહાસાગરની ભીડ ઉમટી હતી.

   સ્વામીજીના દર્શનની એક ઝલક માટે સવારથી જ ભક્તોનો જામ્યો મેળાવડો

   આચાર્યશ્રી પુરુષોત્તમ પિર્યદાસજી સ્વામીજીના દર્શન કરવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બે દિવસથી ભક્તોની ભારે ભીડ જામી હતી. શિસ્તબદ્ધ રીતે તમામ હરિભક્તોએ પણ ખાસ કરાયેલી વ્યવસ્થાને જાળવીને કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે સ્વામીજીના દર્શન કર્યા હતા. મણિનગર ગાદીના આચાર્યશ્રીની ઉજવણી માટે પણ મંદિરમાં અનેરા ઉત્સાહનો માહોલ હતો અને દેશવિદેશથી પધારેલા સંતો તથા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   (આગળની સ્લાઈડમાં જુઓ શ્રી સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડે જમાવ્યું આકર્ષણ)

  • ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ આ પ્રસંગે વિશેષ શણગાર કરાયો હતો જ્યારે આચાર્યશ્રીને વિશેષ કેક અર્પણ કરાઈ હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ આ પ્રસંગે વિશેષ શણગાર કરાયો હતો જ્યારે આચાર્યશ્રીને વિશેષ કેક અર્પણ કરાઈ હતી.

   અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના આશીર્વાદ લેવા તેમજ જન્મદિનની વધાઈ આપવા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે રવિવારે વિશ્વભરમાંથી બાપાભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર વહેલી પરોઢથી શરુ થઇ ગયું હતું. બપોર પડતાં તો જાણે મણિનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું દળાય તેવી ભક્ત મહાસાગરની ભીડ ઉમટી હતી.

   સ્વામીજીના દર્શનની એક ઝલક માટે સવારથી જ ભક્તોનો જામ્યો મેળાવડો

   આચાર્યશ્રી પુરુષોત્તમ પિર્યદાસજી સ્વામીજીના દર્શન કરવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બે દિવસથી ભક્તોની ભારે ભીડ જામી હતી. શિસ્તબદ્ધ રીતે તમામ હરિભક્તોએ પણ ખાસ કરાયેલી વ્યવસ્થાને જાળવીને કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે સ્વામીજીના દર્શન કર્યા હતા. મણિનગર ગાદીના આચાર્યશ્રીની ઉજવણી માટે પણ મંદિરમાં અનેરા ઉત્સાહનો માહોલ હતો અને દેશવિદેશથી પધારેલા સંતો તથા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   (આગળની સ્લાઈડમાં જુઓ શ્રી સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડે જમાવ્યું આકર્ષણ)

  • આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીના દર્શન કરીને હરિભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીના દર્શન કરીને હરિભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી.

   અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬મા પ્રાગટ્યોત્સવની રવિવારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના આશીર્વાદ લેવા તેમજ જન્મદિનની વધાઈ આપવા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિરે રવિવારે વિશ્વભરમાંથી બાપાભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું ઘોડાપૂર વહેલી પરોઢથી શરુ થઇ ગયું હતું. બપોર પડતાં તો જાણે મણિનગરમાં જાણે શ્રદ્ધાનો મહેરામણ છલકાયો હોય તેમ હૈયેહૈયું દળાય તેવી ભક્ત મહાસાગરની ભીડ ઉમટી હતી.

   સ્વામીજીના દર્શનની એક ઝલક માટે સવારથી જ ભક્તોનો જામ્યો મેળાવડો

   આચાર્યશ્રી પુરુષોત્તમ પિર્યદાસજી સ્વામીજીના દર્શન કરવા તેમજ તેમની એક ઝલક મેળવવા માટે સવારથી જ મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે બે દિવસથી ભક્તોની ભારે ભીડ જામી હતી. શિસ્તબદ્ધ રીતે તમામ હરિભક્તોએ પણ ખાસ કરાયેલી વ્યવસ્થાને જાળવીને કોઈને સહેજ પણ તકલીફ ન પડે તે રીતે સ્વામીજીના દર્શન કર્યા હતા. મણિનગર ગાદીના આચાર્યશ્રીની ઉજવણી માટે પણ મંદિરમાં અનેરા ઉત્સાહનો માહોલ હતો અને દેશવિદેશથી પધારેલા સંતો તથા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   (આગળની સ્લાઈડમાં જુઓ શ્રી સ્વામિનારાયણ બેગપાઈપર બેન્ડની પરેડે જમાવ્યું આકર્ષણ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો ૭૬મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો/Maninagar Gadi Sansthan Acharya Shri Purushottam Priyadasji Maharaj 76th Birthday Celebrated
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `