ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Surat Jilla » Surat City» સુરતની આ કંપનીમાં રાષ્ટ્રગાનથી થાય છે દિવસની શરૂઆત | Workers of this factory in Surat start their day with National anthem

    સુરતની આ કંપનીમાં રાષ્ટ્રગાનથી થાય છે દિવસની શરૂઆત

    divyabhaskar.com | Last Modified - May 25, 2018, 08:56 PM IST

    સુરતના લક્ષ્મીપતિ ગ્રૂપ રોજ સવારે રાષ્ટ્રગાની થાય છે દિવસની શરૂઆત
    • સુરતની આ કંપનીમાં રાષ્ટ્રગાનથી થાય છે દિવસની શરૂઆત
      સુરતના લક્ષ્મીપતિ ગ્રૂપ રોજ સવારે રાષ્ટ્રગાની થાય છે દિવસની શરૂઆત, રોજ સવારે કંપનીનો દરેક કર્મચારી સવારે રાષ્ટ્રગાન પછી પોત-પોતાના કામે વળગે છે. આ નિત્યક્રમ છેલ્લા એક વર્ષ ચાલ્યો આવે છે. જેમાં કંપનીના દરેકે-દરેક કર્મચારી, ભલે તે હિન્દું હોય કે મુસ્લમાન, તમામ ઉત્સાહ ભેર ભાગ લે છે. કર્મચારીમાં સમર્પણ ભાવના વધારવા કંપનીનાં માલિકે આ રૂલ્સ બનાવ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Surat Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુરતની આ કંપનીમાં રાષ્ટ્રગાનથી થાય છે દિવસની શરૂઆત | Workers of this factory in Surat start their day with National anthem
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `