ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» રજવાડી ઠાઠથી બળદગાડામાં નીકળી જાન, વાગ્યું કિંજલ દવેનું ગીત | Unique wedding groom arrives in bullock cart

    રજવાડી ઠાઠથી બળદગાડામાં નીકળી જાન, વાગ્યું કિંજલ દવેનું ગીત

    divyabhaskar.com | Last Modified - May 20, 2018, 05:28 PM IST

    ફૂલોથી સજાવેલા બળદગાડામાં નીકળી વરરાજાની શાહી સવારી
    • રજવાડી ઠાઠથી બળદગાડામાં નીકળી જાન, વાગ્યું કિંજલ દવેનું ગીત


      લગ્નમાં લોકો અવનવા ગતકડા કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર બળદગાડામાં નીકળેલા વરઘોડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફૂલોથી સજાવેલા બળદગાડામાં વરરાજાની શાહી સવારી નીકળી હતી. આ અનોખા વરઘોડામાં જાનૈયાઓ બળદગાડામાં બેસીને લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. આ વરઘોડાને કારણે રોડ પર બળદ ગાડાઓની લાંબી લાઈનો લાગી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રજવાડી ઠાઠથી બળદગાડામાં નીકળી જાન, વાગ્યું કિંજલ દવેનું ગીત | Unique wedding groom arrives in bullock cart
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `