ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Surat Jilla » Surat City» આકરા ઉનાળામાં વરઘોડો કાઢવો હોય તો આ ગુજરાતીની જાન જોવી પડે | to protect guest in gujarati wedding this gujarati made varghodo on wheel

    આકરા ઉનાળામાં વરઘોડો કાઢવો હોય તો આ ગુજરાતીની જાન જોવી પડે

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 03:40 PM IST

    કાળઝાળ ગરમીમાં પણ જાનૈયા ટાઢકથી માંડવે પહોંચી ગયા
    • આકરા ઉનાળામાં વરઘોડો કાઢવો હોય તો આ ગુજરાતીની જાન જોવી પડે

      ઉનાળામાં લગ્નમાં જવું એ ખાવાના ખેલ નથી, અસહ્ય ગરમી અને આકારા તાપના કારણે જાનૈયા તપી જતા હોય છે. ત્યારે એક ગુજરાતીએ આકરા ઉનાળામાં વરઘોડામાં જવું હોય તો તમારે આ ગુજરાતીના વરઘોડાનો વીડિયો એક વાર જરૂરથી જોવા જોઈએ. હાલ સોશિયલ મીડિયા એક ગુજરાતી વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં યજમાને જાનૈયાને આકારા તાપથી બચાવવા માટે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે. જે માટે એણે લગ્નમંડપની નીચે વ્હીલ લગાવીને તેને વરઘોડા સાથે જોડી દીધો હતો. જેના કારણે જાનૈયાઓ આકારા ઉનાળામાં પણ ખૂબ જ ટાઢક સાથે ચોરી સુધી પહોંચી ગયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Surat Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આકરા ઉનાળામાં વરઘોડો કાઢવો હોય તો આ ગુજરાતીની જાન જોવી પડે | to protect guest in gujarati wedding this gujarati made varghodo on wheel
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top