• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • Shocking: આ રીતે ભરાય છે 20 લીટરના ઠંડા પાણીના જગ | this is how water fill in the mineral water bottle

Shocking: આ રીતે ભરાય છે 20 લીટરના ઠંડા પાણીના જગ

ઠંડા મિનરલ વોટરનું વરવું સત્ય કેમેરામાં કેદ

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 09:12 PM
Shocking: આ રીતે ભરાય છે 20 લીટરના ઠંડા પાણીના જગ | this is how water fill in the mineral water bottle

Shocking: આ રીતે ભરાય છે 20 લીટરના ઠંડા પાણીના જગ.

કાળઝાળ ગરમીમાં લોકો ઠંડું પાણી પીવાનો આગ્રહ રાખે છે, એમાંય ખાસ કરીને મિનરલ વોટર. આ માટે લોકો 20 રૂપિયાથી માંડી 50 રૂપિયા ચૂકવી મિનરલ વોટરની બોટલો ખરીદતા હોય છે. આ વીડિયોમાં આવા જ ઠંડા મિનરલ વોટરનું સત્ય સામે આવ્યું છે. અહીં બે વ્યક્તિ ઠંડા પાણીથી 20 લીટરના જગ ભરી રહ્યા છે. પણ જે રીતે જગ ભરવામાં આવી રહ્યા છે તે લોકોની આંખ ઉઘાડનારું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો ક્યાનો છે તે જાણી શકાયું નથી.

X
Shocking: આ રીતે ભરાય છે 20 લીટરના ઠંડા પાણીના જગ | this is how water fill in the mineral water bottle
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App