Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » ખેતરના શેઢે ને લાકડીને ટેકે આ ગુજરાતીએ માંડી માવા છોડવાની વાત | this gujarati maldhari spreading awareness about tobacco and pan masala

ખેતરના શેઢે ને લાકડીને ટેકે આ ગુજરાતીએ માંડી માવા છોડવાની વાત

Divyabhaskar.com | Updated - May 18, 2018, 06:07 PM

માવા મૂકવાની ટ્રિક તો કોઈ આ ગુજરાતી પાસે જ સમજે

  • જો તમે ગુટખા કે મસાલા ખાતા હોવ તો આ વીડિયો તમારે એક વાર જરૂરથી જોવો જોઈએ. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ગુજરાતી માલાધારી અનોખા અંદાજમાં વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યો છે. વીડિયોમાં તે ગુટખા અને પાન-મસાલા ખાતા લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરતો જોવા મળી રહ્યો છે. પાન-મસાલાના બંધાણીઓએ આ વીડિયો એક વાર જરૂરથી જોવો જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending