• Home
  • Gujarat
  • Baroda City
  • Baroda
  • વડોદરાનો મહેમાન બન્યો ગુરુ રંધાવા, 'તૂ લગદી પંજાબ...'સોંગ ગાઈને જીતી લીધું વડોદરાવાસીઓનું દિલ | singer gu

વડોદરાનો મહેમાન બન્યો ગુરુ રંધાવા, 'તૂ લગદી પંજાબ...'સોંગ ગાઈને જીતી લીધું વડોદરાવાસીઓનું દિલ

divyabhaskar.com

May 21, 2018, 05:35 PM IST
વડોદરાનો મહેમાન બન્યો ગુરુ રંધાવા, 'તૂ લગદી પંજાબ...'સોંગ ગાઈને જીતી લીધું વડોદરાવાસીઓનું દિલ | singer gu
'બન જા તુ મેરી રાની' હોય કે પછી 'તુ લગદી પંજાબ દી', પંજાબી સિંગર ગુરુ રંધાવા હાલ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય છે. ત્યારે હાલમાં જ ગુરુ રંધાવા ગુજરાતના વડોદરાનો મહેમાન બન્યો હતો. આ પ્રંસગે ગુરુ રંધાવાએ પોતાના ફેમસ સોંગ ગાઈને વડોદરાવાસિઓને ખુશ કરી દીધા હતા. ગુરુ રંધાવાના આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

X
વડોદરાનો મહેમાન બન્યો ગુરુ રંધાવા, 'તૂ લગદી પંજાબ...'સોંગ ગાઈને જીતી લીધું વડોદરાવાસીઓનું દિલ | singer gu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી