Divya Bhaskar

Home » Gujarat » Rajkot » Rajkot City » જાણીતા ગુજરાતી લોકગીતને રોકસ્ટાઈલમાં ગાઈ આ ગુજરાતણ છવાઈ | Rock Version of Patan Thi Patola Mongha Lavjo By RajkotBlues

જાણીતા ગુજરાતી લોકગીતને રોકસ્ટાઈલમાં ગાઈ આ ગુજરાતણ છવાઈ

Divyabhaskar.com | Updated - May 29, 2018, 09:31 AM

RajkotBlues જૂનાં ગુજરાતી ગીતોને નવા સ્વરૂપે મૂકી નવી પેઢીને પસંદ પડે એ પ્રકારનું કામ કરી રહ્યા છે

  • જાણીતા ગુજરાતી લોકગીતને રોકસ્ટાઈલમાં ગાઈ આ ગુજરાતણ છવાઈ | Rock Version of Patan Thi Patola Mongha Lavjo By RajkotBlues

    રાજકોટની એક ટીમે એક ગીત તૈયાર કર્યું છે. કવન પોટા, ગાથા પોટા અને ધૈર્ય રાજપરાએ આ ગીતને તૈયાર કર્યું છે. કવન પોટા રાજકોટમાં હોમિયોપેથી ડોક્ટર છે. તેઓ શોખ માટે વીડિયો પ્રોડક્શનનું કામ કરે છે. આ ગીતમાં ગાથા પોટાએ અવાજ આપ્યો છે. શૂટિંગ અને એડિટ કવન પોટાએ અને ઓડિયો એન્જીનિયરિંગ ધૈર્ય રાજપરાએ કર્યું છે. તેઓની યૂટ્યૂબ પર RajkotBlues નામે એક ચેનલ છે. જેમાં આ સિવાય પણ અનેક પ્રકારના વીડિયો બનાવી

    મૂકેલા છે. કવન પોટાની ટીમે પહેલી વાર આ પ્રકારનો વીડિયો બનાવ્યો છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.કવન પોટા, ધૈર્ય રાજપરા અને ગાથા પોટાનો ઉદ્દેશ જૂનાં ગુજરાતી ગીતોને લોકમુખે લાવવાનો છે. આથી તેઓ જૂનાં ગુજરાતી ગીતોને નવા સ્વરૂપે મૂકી નવી પેઢીને પસંદ પડે એ પ્રકારનું કામ કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending