• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • ખાખી વર્દી પહેરીને પોલીસકર્મીએ કરી તલવારબાજી, વીડિયો વાયરલ | rajput policeman Sword skills video viral

ખાખી વર્દી પહેરીને પોલીસકર્મીએ કરી તલવારબાજી, વીડિયો વાયરલ

અનોખી સ્ટાઈલમાં સ્ટેજ પર ફેરવી તલવાર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

divyabhaskar.com | Updated - May 28, 2018, 02:59 PM
ખાખી વર્દી પહેરીને પોલીસકર્મીએ કરી તલવારબાજી, વીડિયો વાયરલ |  rajput policeman Sword skills video viral

તલવાર એ રાજપૂતો માટે શૌર્યનું પ્રતિક ગણાય છે. રાજપુતોમાં નાનાઓથી લઈને મોટેરાઓ પણ તલવારબાજીમાં કુશળ હોય છે. ત્યારે હાલામાં સોશિયલ મીડિયા પર એક રાજપુત પોલીસકર્મીની તલવારબાજીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માતાજીના દરબારમાં આ પોલીસકર્મીએ ખાખી વર્દી પહેરીને તલવારબાજી કરી હતી. રાજપુત કર્મીએ અનોખી સ્ટાઈલમાં સ્ટેજ પર તલવાર ફેરવી હતી.

X
ખાખી વર્દી પહેરીને પોલીસકર્મીએ કરી તલવારબાજી, વીડિયો વાયરલ |  rajput policeman Sword skills video viral
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App