• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • આ કપલે રાજસ્થાનનાં મનમોહક સ્થળોએ અનોખા અંદાજમાં કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ | pre wedding photo shoot of young couple at R

આ કપલે રાજસ્થાનનાં મનમોહક સ્થળોએ અનોખા અંદાજમાં કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ

આકર્ષક કોસ્ચ્યૂમ પહેરેલા આ કપલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં છવાયું

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 06:37 PM
આ કપલે રાજસ્થાનનાં મનમોહક સ્થળોએ અનોખા અંદાજમાં કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ | pre wedding photo shoot of young couple at R
લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સામાજિક રીત રીવાજોની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવામાં આવતી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન અગાઉ ઇન્ડોર ફોટોગ્રાફી હતી, અને હવે આઉટડોર ફોટોગ્રાફીનો ટ્રેન્ડ છે. ખાસ કરીને ખુલ્લા મેદાનો તેમજ ગાર્ડનના લોકેશન પસંદ કરવામાં આવે છે. આ સાથે વર-વધુ પોતાના ખાસ કોસ્ચ્યુમ પહેરીને ફોટોશુટ કરવામાં આવે છે. કેટલાક લોકો તો ડેસ્ટિનેશન પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવાનું પસંદ કરે છે. આજે આવા જ એક કપલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ અમે તમને બતાવી રહ્યાં છીએ.

X
આ કપલે રાજસ્થાનનાં મનમોહક સ્થળોએ અનોખા અંદાજમાં કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ | pre wedding photo shoot of young couple at R
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App