Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » pesticides-and-cancer|હાશ, જંતુનાશક દવાઓથી નથી થતું કૅન્સર, ગુજરાતની સંસ્થાએ કર્યો ખુલાસો

હાશ, જંતુનાશક દવાઓથી નથી થતું કૅન્સર, ગુજરાતની સંસ્થાએ કર્યો ખુલાસો

Divyabhaskar.com | Updated - May 14, 2018, 04:19 PM

જો કીટાણુંનાશક દવાઓથી કૅન્સર જેવી જીવલેણ બીમારી થતી હોત તો સરકારે પણ પ્રતિબંધ મૂક્યો જ હોત

  • કેટલાક સમય પહેલાં જ એવા કેટલાક સમાચાર વાયરલ બન્યા હતા કે ખેતરમાં પાક પર છાંટવામાં આવતી જીવાણુંનાશક દવાઓ દ્વારા અનેક લોકો કૅન્સર સહિતની અન્ય બીમારીનો પણ ભોગ બને છે. જો કે હવે આવી અફવાઓનો છેદ ગુજરાતના વાપીમાં આવેલી એક સંસ્થાએ ઉડાડ્યો છે. વાપીમાં આવેલી જય રિસર્ચ ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ તેમના તાજેતરના જ એક સંશોધનમાં જણાવ્યું છે કે કૅન્સરને આ બધી જંતુ કે કીટાણુંનાશક પ્રોડક્ટ સાથે કોઈ જ લેવા દેવા નથી. આ બધી માત્ર ને માત્ર અફવાઓ જ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending