ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» વાંસળી પર માણસ, પશુ અને વાહનોના અવાજ કાઢતો કલાકાર | man creat human, animal and vihecle voice by flute

    વાંસળી પર માણસ, પશુ અને વાહનોના અવાજ કાઢતો કલાકાર

    divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 08:21 PM IST

    વાંસળી પર બાળકને પણ રડાવી દે છે આ કલાકાર
    • વાંસળી પર માણસ, પશુ અને વાહનોના અવાજ કાઢતો કલાકાર
      આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાંસળી વેચીને પેટિયું રળનાર એક ગરીબ વ્યક્તિનો છે. કૂદરતે આર્થિક રીતે ભલે તેને ગરીબ બનાવ્યો હોય પણ કળાની દ્રષ્ટીએ તે ખૂબ જ અમીર છે. કારણ કે, આ વ્યક્તિ એવી રીતે વાંસળી વગાડી શકે છે કે, ન પૂછો વાત. વાંસળી વેચતી વખતે તે હટકે અંદાજ કાઢીને લોકોના દિલ જીતી લે છે. વાંસળી પરથી નીકળતા જૂદા જૂદા અવાજ સાંભળી સૌ બે ઘડી થંભી જાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વાંસળી પર માણસ, પશુ અને વાહનોના અવાજ કાઢતો કલાકાર | man creat human, animal and vihecle voice by flute
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `