• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • મગફળીમાં આ રીતે થઈ ગોલમાલ, ગુણીઓ ખોલતા નીકળ્યું આવું | low quality groundnut dust viral video

મગફળીમાં આ રીતે થઈ ગોલમાલ, ગુણીઓ ખોલતા નીકળ્યું આવું

મગફળીની ગુણીનો વજન વધારવા ગોલમાલ કરતા વેપારીઓને શું કહેશો?

divyabhaskar.com | Updated - May 30, 2018, 07:54 PM
મગફળીમાં આ રીતે થઈ ગોલમાલ, ગુણીઓ ખોલતા નીકળ્યું આવું  | low quality groundnut dust viral video

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો છે, મગફળીમાંથી નીકળેલી ધૂળનો. વીડિયોમાં એવું દેખાય છે કે, એક ગોડાઉનમાં મગફળીની ગુણીઓ ભરેલી છે. કોઈ વ્યક્તિ આ ગુણીઓને તોડે છે, અને તેમાંથી મગફળીની સાથેસાથે ધૂળ, રેતી અને કચરો નીકળે છે. આ ગુણીઓમાં અડધો અડધ ધૂળ, રેતી અને કચરો ભરેલા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આ મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી છે? શું તાજેતરમાં સરકારી ગોડાઉનમાં જે મગફળી સળગી તે આ જ મગફળી હતી? જો આ મગફળી સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળી હોય તો તેના માટે જવાબદાર કોણ?

X
મગફળીમાં આ રીતે થઈ ગોલમાલ, ગુણીઓ ખોલતા નીકળ્યું આવું  | low quality groundnut dust viral video
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App