• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • આવડો મોટો પંખો તમે જોયો છે ક્યાંય? અમદાવાદ હાઇવે પરની હોટલમાં છે આ પંખો | large-fan-in-hotel

આવડો મોટો પંખો તમે જોયો છે ક્યાંય? અમદાવાદ હાઇવે પરની હોટલમાં છે આ પંખો

રાજકોટ-અમદાવાદ હાઈવે પરની હોટલમાં છે આ પંખો

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 07:46 PM
આવડો મોટો પંખો તમે જોયો છે ક્યાંય? અમદાવાદ હાઇવે પરની હોટલમાં છે આ પંખો | large-fan-in-hotel
સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો વાયરલ થતાં હોય છે. આ વીડિયો અમદાવાદ-રાજકોટ હાઈવે પરની એક હોટલનો છે. જ્યાં એવડો મોટો પંખો છે જેને જોઈને તમે કહેશો કે આ પહેલા આવડો પંખો ક્યાંય નહોતો જોયો. વીડિયો કોઈ મુસાફરે પોતાના મોબાઇલમાં શૂટ કર્યો છે. જેને સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

X
આવડો મોટો પંખો તમે જોયો છે ક્યાંય? અમદાવાદ હાઇવે પરની હોટલમાં છે આ પંખો | large-fan-in-hotel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App