તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • કિંજલ દવેએ ચાલુ પ્રોગ્રામમાં કર્યો ડાન્સ, નહીં જોયો હોય આ અંદાજ | Kinjal Dave Dance In His Program Viral Video

કિંજલ દવેએ ચાલુ પ્રોગ્રામમાં કર્યો ડાન્સ, નહીં જોયો હોય આ અંદાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિંજલ દવે નામ હવે બિલકુલ અજાણ્યું રહ્યું નથી. કિંજલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણીથી ધૂમ મચાવી છે. કિંજલ દવે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. ત્યારે અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેના પ્રોગ્રામ વીડિયો વાઈરલ થતાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કિંજલ દવેનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો કિંજલ દવે એક પ્રોગ્રામાં સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિંજલ ગીત પણ ગાઈ રહી છે અને સાથે ડાન્સ પણ કરી રહી છે. કિંજલે 'રાધા છે રૂપાળીને કાળિયો મારો કાનજી' સોંગ પર ડાન્સ કર્યો છે.