ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» ગૃહમાં ઝંઝાવાતી બેટિંગ કરતાં જિજ્ઞેશ મેવાણીએ સોસાયટીમાં કરી બોલિંગ | jignesh mevani playing cricket at street

    ગૃહમાં ઝંઝાવાતી બેટિંગ કરતાં જિજ્ઞેશ મેવાણીએ સોસાયટીમાં કરી બોલિંગ

    divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 07:33 PM IST

    જિજ્ઞેશ મેવાણીએ ઘા બોલિંગ કરી એવા સ્વિંગ કર્યા કે બેટ્સમેન ગોથે ચડ્યો
    • ગૃહમાં ઝંઝાવાતી બેટિંગ કરતાં જિજ્ઞેશ મેવાણીએ સોસાયટીમાં કરી બોલિંગ
      બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગૃહમાં તો જોરદાર બેટિંગ કરે જ છે પરંતુ રિયલ લાઈફમાં પણ તેમને ક્રિકેટનો શોખ છે. હાલમાં જ જિગ્નેશ મેવાણીનો ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જિગ્નેશ મેવાણી ગલી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં જિગ્નેશ મેવાણી ઘા બોલિંગ નાખતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગૃહમાં ઝંઝાવાતી બેટિંગ કરતાં જિજ્ઞેશ મેવાણીએ સોસાયટીમાં કરી બોલિંગ | jignesh mevani playing cricket at street
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `