ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» If this childless father-in-law and brother-in-law had not been imprisoned on mobile?

  આ હવસખોર સસરા અને દિયરનું કૃત્ય મોબાઈલમાં કેદ ન થયું હોત તો?

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 12:20 PM IST

  ઉત્તરપ્રદેશના રામપુરમાં એક મહિલાએ પોતાના જ દિયરને ખુ્લ્લો પાડ્યો છે.
  • આ હવસખોર સસરા અને દિયરનું કૃત્ય મોબાઈલમાં કેદ ન થયું હોત તો?
   અમદાવાદઃઉત્તરપ્રદેશના રામપુરમાં એક મહિલાએ પોતાના જ દિયરને ખુ્લ્લો પાડ્યો છે.એક વિધવા ભાભીનું તેના દિયર દ્વારા શારીરિક શોષણ કરાતું હતું.આ દિયરે તો એક વખત તેની ભાભીને ગર્ભવતી પણ બનાવી હતી.જોકે એક દિવસે દિયરના આ પાપનો ભાંડો ફોડવા મહિલાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો.આ પ્રકારની જ ઘટના ઝારખંડના રાંચીની હતી જેમા સસરા દ્વારા પુત્રવધુ સાથે અશ્લિલ હરકતો કરાતી હતી.પુત્રવધુને ખુદના પતિની મદદ ન મળતા મોબાઈલની મદદ લઈ કૃત્યને કેમેરામાં કેદ કર્યું હતું.આ ઘટનાઓ પર આધારીત જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: If this childless father-in-law and brother-in-law had not been imprisoned on mobile?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `