• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • 3 વર્ષનો આ ટેણિયો કરે છે સંઘની શાખાનું આ રીતે સંચાલન | have you seen the video of cute swayamsevak of RRS

3 વર્ષનો આ ટેણિયો કરે છે સંઘની શાખાનું આ રીતે સંચાલન

3 વર્ષની ઉંમરમાં કરે છે શાખાનું સંચાલન

divyabhaskar.com | Updated - Jun 05, 2018, 07:49 PM
3 વર્ષનો આ ટેણિયો કરે છે સંઘની શાખાનું આ રીતે સંચાલન |  have you seen the video of cute swayamsevak of RRS
સોશિયલ મીડિયા પર હાલ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની શાખાનું સંચાલન કરતા એક ટેણીયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ત્રણ વર્ષનું બાળક સંઘની શાખામાં નાનાથી લઈને મોટેરાઓને આદેશ આપી રહ્યો છે. આટલી નાની ઉંમરમાં પણ આ ટેણિયો ખૂબ જ ચોખ્ખુ સંસ્કૃત બોલી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

X
3 વર્ષનો આ ટેણિયો કરે છે સંઘની શાખાનું આ રીતે સંચાલન |  have you seen the video of cute swayamsevak of RRS
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App