Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » દાને દાને પર કેસર યુક્ત વિમલનું કેન્સર યુક્ત પરિણામ દેખાડતો ગુજરાતી | gujarat man expose vimal truth by this viral video

દાને દાને પર કેસર યુક્ત વિમલનું કેન્સર યુક્ત પરિણામ દેખાડતો ગુજરાતી

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 03:07 PM

ગુજરાતી યુવાને આ વીડિયો દ્વારા શરૂ કર્યું વ્યસન મુક્તિ અભિયાન

  • હળવદના યુવાન રાજુભાઈ ઠાકોરે એક અનોખો એક્સપરિમેન્ટ કર્યો છે. લોકોને વ્યસનના દૂષણ સામે જાગૃત કરવા તેમણે એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો મુજબ તે વિમલ ગુટખા અને તમાકુને પાણી ભરેલા ગ્લાસમાં નાખે છે. અને ગણતરીની મિનિટોમાં જ હકિકત સામે આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર એક પાઉચ ગુટખા અને તમાકુથી પાણીનો કલર સાવ બદલાય જાય છે. રાજુભાઈનો દાવો છે કે, આવી ગુટખા કેન્સર જ નહીં મોત નોતરે છે. વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા રાજુભાઈએ આવો વીડિયો બનાવતા સોશિયલ મીડિયામાં તેમની વાહવાહી થઈ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending