ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad» ગાંધીનગરના અનિલ પટેલે કર્યો અંધશ્રદ્ધાનો ભાંગીને ભૂક્કો | gandhinagar residents flatten deri viral video

    ગાંધીનગરના અનિલ પટેલે કર્યો અંધશ્રદ્ધાનો ભાંગીને ભૂક્કો

    divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 06:33 PM IST

    અધિકારીઓનું કામ જાતે કરતા સોશિયલ મીડિયામાં છવાયા
    • ગાંધીનગરના અનિલ પટેલે કર્યો અંધશ્રદ્ધાનો ભાંગીને ભૂક્કો

      ગાંધીનગરના જાગૃત નાગરિક અનિલ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. રાયસણ રોડ પર નવા બનેલા રોડના ડિવાઈડરના કામ અંગે GUDAના અધિકારીઓએ હિંમત ન કરતા પોતે જ હિંમત દાખવી છે. રસ્તા પર ગેરકાયદે બનાવાયેલી દેરીને GUDAએ ન હટાવતા રસ્તા પર જ દીવાલ ઊભી રહી અને ડિવાઈડર પણ ન બન્યું. અધિકારીઓ તો કંઈ ન બોલ્યા પણ કોન્ટ્રાક્ટરે તેમને હકિકત જણાવી દીધી. આખરે અનિલ પટેલે ગેરકાયદે દેરીને તોડી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો અનિલ પટેલની હિંમતને બિરદાવી રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીનગરના અનિલ પટેલે કર્યો અંધશ્રદ્ધાનો ભાંગીને ભૂક્કો | gandhinagar residents flatten deri viral video
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `