• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • શું તમે આ ગુજરાતી બાળકીની ઇમોશનલ સ્પીચ સાંભળી? | cute little girl speech make everyone cry

શું તમે આ ગુજરાતી બાળકીની ઇમોશનલ સ્પીચ સાંભળી?

સોશિયલ મીડિયા પર હાલ એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 08:56 PM
શું તમે આ ગુજરાતી બાળકીની ઇમોશનલ સ્પીચ સાંભળી? | cute little girl speech make everyone cry

સોશિયલ મીડિયા પર હાલ એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીકરી રડતાં-રડતાં સમાજને મોટો સંદેશ આપી રહી છે. બાળ ભ્રૂણ હત્યા વિશે સમાજમાં જાગૃતી લાવવા માટે દીકરીએ મેસેજ આપી રહી છે. સમાજમાં દીકરીને ભાર સમજતા લોકો પર આ નાની ઢીંગલીએ ચાબખા માર્યા હતા. આ ઈવેન્ટમાં ઉપસ્થિત દરેક લોકોની આંખો ભરાઈ આવી હતી. દીકરીએ ટૂંકી સ્પીચમાં મોટો સંદેશો આપી દીધો.

X
શું તમે આ ગુજરાતી બાળકીની ઇમોશનલ સ્પીચ સાંભળી? | cute little girl speech make everyone cry
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App