Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Jilla » Ahmedabad » આકરી ટ્રેનિંગ વચ્ચે જવાનોનો લે કચૂકો લે ગીત પર ડાન્સ | BSF soldier dancing on gujarati song le kachuko le

આકરી ટ્રેનિંગ વચ્ચે જવાનોનો લે કચૂકો લે ગીત પર ડાન્સ

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 06:59 PM

જવાનોનો ડાન્સ સોશિયલ મીડિયા પર છવાયો

  • છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લે કચૂકો લે ગીત છવાયું છે. એવામાં આ ગુજરાતી ગીત પર BSF જવાનોનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આકરી ટ્રેનિંગ વચ્ચે જવાનો લે કચૂકો લે ગીત પર ડાન્સ કરી રહ્યા છે. જવાનોના આ વીડિયાનો સોશિયલ મીડિયા પર સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending