• Home
  • Gujarat
  • Ahmedabad Jilla
  • Ahmedabad
  • એવું JCB બનાવી આપ્યું કે બાળક મોબાઈલથી રમવાનું ભૂલી ગયો | boy made a small jcb for playing

એવું JCB બનાવી આપ્યું કે બાળક મોબાઈલથી રમવાનું ભૂલી ગયો

આ બાળક વેકેશનની ખરી મજા માણી રહ્યો છે

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 09:35 PM
એવું JCB બનાવી આપ્યું કે બાળક મોબાઈલથી રમવાનું ભૂલી ગયો  | boy made a small jcb for playing
સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાળકને રમકડાના જેસીબી મશીન સાથે રમતો જોઈ શકાય છે. હકીકતમાં આ બાળક વેકેશનની ખરી મજા માણી રહ્યો છે. આજકાલ બાળકો મોબાઈલમાં રચ્યાપચ્યા રહે છે ત્યારે આ પરિવારે બાળકને રમવા માટે રમકડાંનું જેસીબી બનાવી આપ્યું છે. આ જેસીબી ઓરિજિનલ જેસીબી મશીનની જેમ જ કામ કરે છે. આ પ્રકારના રમકડાંથી બાળકના શારીરિક વિકાસની સાથેસાથે માનસિક વિકાસ પણ થઈ રહ્યો છે.

X
એવું JCB બનાવી આપ્યું કે બાળક મોબાઈલથી રમવાનું ભૂલી ગયો  | boy made a small jcb for playing
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App