તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેશ્વરી સમાજના વર્ષ 2018-19ની નવી કારોબારીની રચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ્વરી સમાજ જુની રાવલવાડી ભુજની સામાન્ય સભામાં નવા કારોબારી સભ્ય તરીકે પ્રમુખ ઇશ્વરલાલ રોશીયા, ઉપપ્રમુખ અરવિંદ મહેશ્વરી, મહામંત્રી ડાહ્યાલાલ મહેશ્વરી, સહખજાનચી વલ્લભ કટુઆની વરણી કરાઇ છે. સામાન્ય સભામાં સદસ્યોએ ખર્ચની બાબતે ચર્ચાઓ કરી ખર્ચને માન્યતા આપી હતી. આ સભામાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પ્રમુખ

ઉપપ્રમુખ

મહામંત્રી

સહ ખજાનચી

અન્ય સમાચારો પણ છે...