તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The 75 Years Of The Jivan Yatra Have Been Completed They Will Be Given A Gift A Shawl And A Certificate Of Honor 035043

જિવનયાત્રાના 75 વર્ષ પૂર્ણ કરેલ છે તેમનું પ્રતિક ભેટ,શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવાર તારીખ 13 જાન્યુઆરીના કચ્છ જિલ્લા પોસ્ટલ પેન્શનર એસોસિએશનનું પ્રથમ અધિવેશન ભુજ ખાતે યોજવામાં આવશે. આ અધિવેશનમાં એસોસિએશનના 34 સભ્યો કે જેમણે પોતાની જિવનયાત્રાના 75 વર્ષ પૂર્ણ કરેલ છે તેમનું પ્રતિક ભેટ,શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવશે. આ અધિવેશનમાં સોવેનિયરના વિમોચન સાથે પેન્શનરોને સતાવતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી તે અંગે ઉપસ્થિત હોદેદારો માર્ગદર્શન આપશે. ઉલ્લેખનિય છે કે કચ્છમાં હાલ 462 જેટલા પોસ્ટલ પેન્શનર આ એસોસિએશન સાથે સંકળાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...