તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીસરાઈ ગયેલી વીધીઓને ફરી તાજી કરવા યોજાયો ‘લગ્નોત્સવ\'

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડ બે ચોવીસી મહિલા મંડળ દ્વારા ગાંધીધામમાં વિસરાઈ રહેલી લગ્નવિધીઓને આગળની જનરેશન સુધી પહોંચાડવા અને તાજી કરવા માટે \\\'લગ્નોત્સવ\\\' નું આયોજન કરાયુ હતુ. જેમાં મુંબઈ સહિત કચ્છભરમાંથી ભાગ લેવા ટીમો આવી પહોંચી હતી. દરેક ટીમે લગ્ન વિધીનું આબેહુબ દ્રશ્ય તાદર્શ કરાય્વુ હતુ. અલગ અલગ ચાર રાઉન્ડ દ્વાર ભુજની ટીમનો પ્રથમ, મુંબઈનો દ્રીતીય, અને માંડવીનો ર્તુતીય સ્થાને રહ્યુ હતુ. જેને સફળ બનાવવા કૌશલભાઈ છાયા, કાજલ છાયા, નિરાળીબેન, સ્વાતિ મહેતા, હેમંત મહેતા, ભાવના ખંડોર સહિતનાએ સહયોગ આપ્યો હતો. સમાજના હોદેદારો અને સભ્યોએ મોટા પ્રમાણમાં ઉપસ્થીતી નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...