તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nakhatrana News Seized 2 Bottles Of Gas Used For Commercial Purpose At Nakhatruna 033018

નખત્રાણામાં વેપારી હેતુસર વપરાતા ગેસના 2 બાટલા જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાં પ્રાંત અધિકારીના નેજા હેઠળની ટીમે વેપારી હેતુસર વપરાતી ઘરેલુ ગેસની બે બોટલ વાપરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી.

બસ સ્ટેશન અને વથાણ ચોકમાં પ્રાંત અધિકારી જી.કે. રાઠોડ, મામલતદાર એ.પી. ઠક્કર, ટીડીઓ શૈલેષ રાઠોડ, સિદ્ધાર્થ ગઢવી, હિતેશ પટેલ સહિતના અધિકારીઓની ટીમે એક લારીવાળા પાસેથી એક બોટલ અને એક રેસ્ટોરન્ટવાળા પાસેથી એક બોટલ એમ બે ઘરેલુ ગેસની બોટલ વેપારી હેતુસર વપરાતી હોવાથી ઝડપી લીધી હતી. પાણીપુરી સહિતની ખાણી-પીણીના લારીવાળાઓને યોગ્ય રીતે સફાઇ રાખવા પણ ટીમે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...