તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છી ભાનુશાલી : સ્વ. ભા. હીરજી માલજી કટારમલ હમલાના પુત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી ભાનુશાલી : સ્વ. ભા. હીરજી માલજી કટારમલ હમલાના પુત્ર ભા. જેરામ હીરજી કટારમલ (ઉં.વ. ૬૨) તા. ૪-૧-૧૯ના કચ્છ મધ્યે ઓધવશરણ પામેલ છે. ભાઈ સુરેશ હીરજી કટારમલ. પુત્રો: તરુણ, વસંત, ઉમેશ, ભરત. જમાઈ ભા. જયેશ વેલજી ભદ્રા જખૌ. બનેવી ભા. શંભુરામ ધનજી ગોરી મોથારા, સ્વ. જેરામ શિવજી મંગે નરેડી, ભા. શંકરલાલ લાલજી ગોરી શીરવા. સાસરા સ્વ. લાલજી વીરજી ગોરી શીરવા. (પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.)

અન્ય સમાચારો પણ છે...