તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Government Decision To Fill 1 Position Of Government Advocate In District Court 021618

જિલ્લાની અદાલતમાં સરકારી વકિલની 1 જગ્યા ભરવા સરકારનો નિર્ણય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લામાં ભુજ કચ્છ ખાતે એક મદદનીશ સરકારી વકિલ એડી પબ્લીક પ્રોસીક્યુટરની નવી નિમણુક કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેમા આગામી 25 જાન્યુઆરી સુધી અરજી મોકલી આપવા કચ્છ કલેકટરની યાદીમાં જણાવાયું છે.

અરજદાર કોર્ટમાં ઓછામાં ઓછા સાત વર્ષ સક્રિય હોવા છોઇએ તેમજ તેમની ઉમર 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ તથા ત્રણ વર્ષનું ઇન્કમ ટેક્ક્ષ રીર્ટન ભરેલો હોવો જોઇએ અને તે નોટરી એક્જીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષનું ડેકલેરેશન ફોર્મ તથા જરૂરી અસલ પ્રમાણત્રો સાથે કલેકટર કચેરી જિલ્લા સેવાસદન ભુજને મોડામાં મોડું 25 જાન્યુઆરી 2019 સુધી મળી જાય તે રીતે મોકલવાનું રહેશે અનૂસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયમોઅનુસાર અગ્રતા આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...